માણસ કમજોર છે તેથી પોતાથી મોટી કોઇ શક્તિનો આસરો શોધે છે. ધર્મ એટલે નીતિ, ન્યાય, સત્ય પ્રેમ સદાચારપૂર્વક જીવવુ. બહાર કોઇ શક્તિ હોય કે ન હોય માણસ પોતાના કાર્યો માટે પોતે જ જવાબદાર છે. માણસ સારી રીતે જીવે તો પોતે પણ સુખી થાય અને બીજા બધને પણ સુખી કરી શકે.
લાલચ ન હોય, ભય ન હોય તો માણસને ભગવાનની બહુ જરુરત રહેતી નથી. સારી દાનતથી વિવેક પુર્વક જીવનાર સુખી જ થશે
Gadget Masa Depan, Mungkinkah?
-
Kebutuhan manusia akan gadget di jaman sekarang bisa disamakan dengan
kebutuhan bernapas. Mayoritas manusia tidak bisa hidup tanpa gadget di
tangan merek...
8 years ago



No comments:
Post a Comment