એને ખબર નથી કે નદીનું ઉધાર છે
Thursday, February 17, 2011
Tuesday, February 15, 2011
Monday, February 7, 2011
Sunday, February 6, 2011
મર્મવેધ: ગાંધીની ગુલાંટ -વિશ્વના અમર હાસ્ય પ્રસંગોમાંથી સાભ...
Gmail - [ કાવ્યાલય] આત્મહત્યા કરવા જઇ રહેલ વ્યક્તિને !!!......- કૃષ્ણ... - harshad.brahmbhatt@gmail.com
આત્મહત્યા કરવા જઇ રહેલ વ્યક્તિને !!!......- ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા? ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા. તમે જેને અંત માનો છો ને? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો. પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઇ ગઇ તો શું થયું? તમારા બાળકની આંખમામ તો એવી ને એવી જ ચમક છે - તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ. રૂપિયાની ખનક સંભળાતી બંધ થઇ તો શું થયું? તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે - તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ. કાગળોમાં રોકેલો વિષ્વાસ પીળો પડી ગયો તો શું થયું? તમારી પત્નીની આંખોમાં છલકાતો વિષ્વાસ હજુયે અકબંધ છે. - વીંટીંમાં જડેલા સાચ્ચા મોતીની સફેદી જેવો જ. કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું તમને યાદ છે? સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય, એવું તમને યાદ છે? તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય, એવુ તમને યાદ છે? ગાઢ અંધારૂ છે એ ય સાચું - ઝાંખો પ્રકાશ છે એ ય સાચું. પણ એથી કાંઇ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય? આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને, અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ. બાકી સવાર તો આવી જ સમજો......... |

માનનીય વડાપ્રધાન સાહેબ,
તમને પત્ર લખવાનું કારણ એટલું જ કે હવે ગળા સુધી આવી ગયું છે.
જનતાએ તમને જ્યારે ચુંટીને વડાપ્રધાનના પદે બેસાડ્યા ત્યારે જનતાની પણ તમારાથી થોડી ઘણી અપેક્ષાઓ હતી પણ જનતા બીચારી તો બીચારિ જ રહી ગઈ.
ગાંધીએ સામી છાતીએ ગોળી ખાધી ત્યારે શું એમના સ્વપ્નાનું ભારત આવું કલ્પ્યું હશે? શું ભગતસિંહ આવા ભારત માટે ફના થયા હસે ? જરાક એ બધા ક્રાંતિકારીઓની કુરબાનીઓનો તો ખ્યાલ કરો માનનીય વડાપ્રધાન સાહેબ.
તમારી સરકારમાંથી કહેવામાં આવે કે " અમારી પાસે જાદુઈ દીવો છે કે તરત મોંઘવારી ને કાબુમાં લાવીએ.?" તો મને કહો કે પેલા પવાર પાસે શું જાદુ છે કે એની મરજી મુજબ ભાવમાં વધારા ઘટાડા કર્યા કરે છે?"
તમારા એક યુવામંત્રીતો છાસવારે ગરીબોના ઘરે રાતવાસો કરી આવે છે તો પણ તમને લોકોને ગરીબોની સમસ્યા તો સમજાતી નથી. તમારા રાજમાં ગરીબ માણસ બે ટંક રોટલા ભેગો થતો હશે કે કેમ એ સવાલ છે?
સાહેબ તમને વોટ આપતી વખતે લોકોએ ઘણાં સપના જોયા છે, એમની લાગણીની કદર કરજો.
તમારા રાજમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર ને કૌંભાંડોએ માઝા મુકી છે. તમને એક વિનંતી કરું છું ને કહુ છુ કે એક વાર તમને મળતી બધી જ સરકારી સવલતોનો અસ્વિકાર કરીને એક સામાન્ય માણસની જેમ ફક્ત એક મહીનો રહીને જોવો તો ખબર પડશે કે કેટલા વીસું સો થાય છે?
હું તો એક સામાન્ય માણસ છુ કે જેની આવક કરતા જાવક વધારે છે ને દર મહીને ખાડા કરવા પડે છે એટલે વધારે તો ખબર ના પડે પણ તમે ધારો તો ઘણું કરી શકો એમ છો.
માફ કરજો બીજી એક વાત કહેવાનું પણ મન થઈ જાય છે કે નામમાં સિંહ આવે છે તો જરાક સિંહ જેવું વર્તન પણ કરજો.
સાહેબ આ જનતા છે ને ચાલે છે ને ત્યાં સુધી ચલાવે છે પણ ધ્યાન રાખજો કે જે દીવસે બગડી ને તે દીવસે કપડાં પહેરવા જેવા પણ નહી રાખે માટે જનતાની લાગણીઓ સાથે રમવાનું બંધ કરો ને દેશ કલ્યાણ માટે પણ થોડું કરો તો સારું.
બીજો તમને એક સવાલ " સૌથી વધારે પૈસા દેશની સુરક્ષા પાછળ વપરાય છે તો પેલા ત્રાસવાદી તાજ સુધી કેવી રીતે પહોંચ્યા ?"
સાહેબ બીજું કે પેલો કસાબ છે ને એને આટલી વીવીઆઈપી સગવડ નહી આપોને તો ચાલશે પણ મોંઘવારી કંઇક કરો તો સારી વાત છે. કારણકે ત્રાસવાદીઓમાં તો એવી લોકવાયકા પ્રસરી ગઈ છે કે ભારતમાં તો બહુજ સારુ આપણું મિશન પુરું થાય તો આકા રાજી ને જો પકડાયા તો હવાલાતમાં ફાઈવ સ્ટાર મૌજ કરો, દરરોજ મનભાવતા ભોજન મળે છે.
સાહેબ હવે પત્ર પુરો કરું છું થોડી હૈયાવરાળ હતી તે કાઢી નાખી. ને ખોટું લાગ્યું હોય તો વધારે ખાજો , તમારે તો સરકારી પૈસે જ ખાવું છે ને?..
એક મોંઘવારી થી પીડાતો
સામાન્ય માણસ
યોગેશ જીવરાણી...

એક મોંઘયોગેશ જીવરાણી...
Saturday, February 5, 2011
orkut - my profile
न खुदा मिला न खुदाई मीली, महोब्बतमे हमें तो तन्हाई मीली । अय खुदा तेरे जहांका निझाम कैसा है ? ऊन्हे वफा मीली हमे रूसवाई मीली । काफी था खूं हमारा बयाने उल्फतको, ईसलिये न कलम मीली न रोशनाई मीली । न तो शौहरत मीली न तो दौलत मीली, फिर कयूं जनाजेपे आखें सब झिलमिलाई मीली ? संजीदा था " राझ " सिर्फ अपने ही हालपे, जो भी मिला हालत सभीकी लडखडाई मीली । |
Thursday, February 3, 2011
Drop Box - Harshad Brahmbhatt - Picasa Web Albums
એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ, આપી શકીશ એવું કંઈ?
સાંજ મને સોનેરી જોઈતી નથી કે નથી રૂપેરી રાતનાં ય ઓરતા,
એક્કે ય વાયદા કે વેણ નથી જોઈતાં, એમાં ગુલમ્હોર છોને મ્હોરતા.
અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું સાંજ તણી આશાએ અહીં,
બોલ, આપી શકીશ એવું કંઈ ?
મારામાં ઊગેલું મારાપણું ય હવે તારામાં રોપી હું છુટ્ટી,
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી.
ચીતરેલા ફૂલને ય ફૂટે સુગંધ એવું આંખોમાં જોતી હું રહી,
બોલ, આપી શકીશ એવું કંઈ ?
- નંદિતા ઠાકોર
My Photos - February 2, 2011 (7)
લીલો તે રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા..
પગ પરમાણે રે કડલાં સોઈ વાલમિયા..
ઘૂઘરીની બબ્બે તરે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા..
સોના વાટકડી રે…
હાથ પરમાણે રે ચૂડલા સોઈ વાલમિયા..
ચૂડલીની બબ્બે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા..
સોના વાટકડી રે…
નાક પરમાણે રે નથડી સોઈ વાલમિયા..
ટીલડીની બબ્બે તારે જોડ રંગમાં રોળ્યાં વાલમિયા..
સોના વાટકડી રે
My Photos - January 29, 2011 (3)
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.
બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.
ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી
Tuesday, February 1, 2011
ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ શરુ - expandation in state ministry - www.divyabhaskar.co.in
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
Boss, આ ગુજરાત છે !
અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
Yes, આ ગુજરાત છે !
અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ શરુ - expandation in state ministry - www.divyabhaskar.co.in