Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Thursday, September 1, 2011


ન  રૂપરમણી  ન  કોમળ   કળાભરી  કામિની
નહીં   સુરભિવંત   રંગરસિયેણ   તું   પદ્મિની
છટા નહિ ન શોખ ના થનગનાટ ના અબ્ધિની
ગંભીર  ભરતીહુલાસ  તુજમાં   નહીં  ભામિની
પણ તું મનુજ છે  વિશેષ  મુજ  ઈશદીધી વહુ
દીધું ગૃહ પથારી અર્ધ  ઉર દેઈ  કાં ન ચહું 

देश भर में गणेश चतुर्थी की धूम

देश भर में गणेश चतुर्थी की धूम