skip to main |
skip to sidebar
My Blog List
-
Gadget Masa Depan, Mungkinkah?
-
Kebutuhan manusia akan gadget di jaman sekarang bisa disamakan dengan
kebutuhan bernapas. Mayoritas manusia tidak bisa hidup tanpa gadget di
tangan merek...
9 years ago
-
-
In order to succeed you must fail, so that you know what not to do the next
time.
-
.News of Friday, 28th August, 2015 PDF Email Print કીર્તીદા બ્રહ્મભટ્ટના
શબ્દોમાં ઇશ્વરના વાસનો સાક... -
http://pinterest.com/pin/527836018805241899/?s=3&...
10 years ago
-
hdb 20
-
મારા વિરહને ખોખલું નાળિયેર ના સમજ
મારી ટકોરો લાગણીનો એને તું પરખ
આ વેદનાઓ ક્રમપ્રમાણે ચાલતી નથી
સૃષ્ટિની આ અસર છે હવે કર ન કોઇ ...
11 years ago
hdb 20
મારા વિરહને ખોખલું નાળિયેર ના સમજમારી ટકોરો લાગણીનો એને તું પરખઆ વેદનાઓ ક્રમપ્રમાણે ચાલતી નથીસૃષ્ટિની આ અસર છે હવે કર ન કોઇ શકલયના સ્તરોની કૈંક સમજ હોવી જોઇએએમ જ તો અક્ષરો નહીં પ્રસરી શકે સતતમેં લાગણી નિચોવી ભર્યા છે કટોરા કૈંએમાં ડૂબેલ ડૂસકાતણી પામ તું ઝલકઆ તો ગઝલ છે ભૂલ નથી એ પ્રભુ તણીકંકુ ને ચોખા સાથે લઇ આવજે હરખએ પણ ગઝલ લખે છે કે જે જાણતા નથીરદ્દીફમાં ને કાફિયામાં હોય છે ફરક– નરેશ કે. ડોડિયા(છંદ – હજઝ અખરબમાપ – ગાગાલગા લગાલ લગાગા લગાલગા)
No comments:
Post a Comment