skip to main |
skip to sidebar
My Blog List
-
Gadget Masa Depan, Mungkinkah?
-
Kebutuhan manusia akan gadget di jaman sekarang bisa disamakan dengan
kebutuhan bernapas. Mayoritas manusia tidak bisa hidup tanpa gadget di
tangan merek...
9 years ago
-
-
In order to succeed you must fail, so that you know what not to do the next
time.
-
.News of Friday, 28th August, 2015 PDF Email Print કીર્તીદા બ્રહ્મભટ્ટના
શબ્દોમાં ઇશ્વરના વાસનો સાક... -
http://pinterest.com/pin/527836018805241899/?s=3&...
10 years ago
-
hdb 20
-
મારા વિરહને ખોખલું નાળિયેર ના સમજ
મારી ટકોરો લાગણીનો એને તું પરખ
આ વેદનાઓ ક્રમપ્રમાણે ચાલતી નથી
સૃષ્ટિની આ અસર છે હવે કર ન કોઇ ...
11 years ago
વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે; પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન-અભિમાન ન આણે રે... વૈષ્ણવ જન સકળ લોકમાં સહુને વન્દે, નિંદા ન કરે કેનિ રે; વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનનિ તેની રે... વૈષ્ણવ જન સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે... વૈષ્ણવ જન વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન