Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Monday, April 19, 2010

વૃદ્ધાવસ્થા બહુ દોહ્યલી છે. એક સમય હતો જ્યારે ભારતીય સમાજમાં વૃદ્ધોનું મહત્ત્વનું સ્થાન હતું, અને એટલે એમનું માન પણ હતું. એ વખતે વૃદ્ધાવસ્થા એટલી દુઃખદાયક લાગતી નહોતી. પશ્ચિમની સંસ્કૃતિએ ધીમે ધીમે વૃદ્ધોને હાંસિયામાં ધકેલી દીધા અને એમની વાતો ડહાપણને બદલે જાણે બકવાસ બની ગઈ અને એટલે પોતાની વાત સાંભળે એવું કોઈક મળી જાય તેવી

No comments: