Monday, April 26, 2010
Facebook | Harshad Brahmbhatt
Thursday, April 22, 2010
Wednesday, April 21, 2010
Share on MySpace
ઉત્સવ માણસને દરેક સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે. સહુની સાથે સહુની ઇચ્છાને ધ્યાનમાં રાખીને જીવવું કોઇ પડકારથી કમ નથી, પણ ઉત્સવની વૃત્તિ આવા અનેક પડકારોને સરળ બનાવી દે છે.
Tuesday, April 20, 2010
Monday, April 19, 2010
Bookmarks
Problem loading page
તમામ લોકો એમ માને છે કે કાજળનો ઉપયોગ સુંદરતા વધારવા માટે જ થાય છે, પણ તેના અન્ય ઉપયોગો પણ છે. જેમ કે કાજળમાં ઔષધિય ગુણો હોય છે, જે આંખો માટે ઔષધિનું કાર્ય કરે છે. તેમાં રહેલી ઔષધિને કારણે આંખોની જોવાની ક્ષમતામાં વધારો થાય છે અને આંખોના રોગો સામે પણ રક્ષણ મળે છે. માનવામાં આવે છે કે કાજળ લોકોની ખરાબ નજર સામે રક્ષણ આપે છે.
Sunday, April 18, 2010
‘ભુતીયાં મકાનો અને ઉપદ્વવી આત્માઓના કીસ્સાઓ માત્ર માણસની ભ્રમણાઓ છે અને તે આપણી માનસીક નબળાઈનું પ્રદર્શન કરે છે.’
Saturday, April 17, 2010
Friday, April 16, 2010
તમારું હશે તો એ તમારું જ રહેશે પણ એ કોઈનું ન થઈ જાય એવા જ ભયમાં રહેશો તો એ તો કદાચ તમારું જ રહેશે પણ તમે કયારેય તેના નહીં થઈ શકો. સંબંધોમાં સતત એ ચેક કરતું રહેવું પડે છે કે આપણો પ્રેમ ધીમે ધીમે ભય, ગુસ્સો, નારાજગી, ઉશ્કેરાટ કે શંકામાં તો પરિવર્તિત નથી થઈ રાો ને? આવું ફીલ થાય તો તરત જ બ્રેક મારજો, સંબંધોના અકસ્માત સહન ન થાય એવા જીવલેણ હોય છે!‘
જિંદગી એવી ન જીવો કે લોકો "ફરિયાદ" કરે, પણ
એવી રીતે જીવો કે લોકો "ફરી યાદ" કરે, તેના માટે
"ગમેતેવું" ન બોલો પરંતુ "ગમે તેવું" બોલોFacebook | Harshad Brahmbhatt
આજકાલ તો કેટલાક પ્રાંતવાદી તત્ત્વોનાં બુમબરાડા વચ્ચે સાચા રાષ્ટ્રવાદીઓનો અવાજ પણ દબાય છે.
d BrahmbhattFacebook | Harshad Brahmbhatt
આજકાલ તો કેટલાક પ્રાંતવાદી તત્ત્વોનાં બુમબરાડા વચ્ચે સાચા રાષ્ટ્રવાદીઓનો અવાજ પણ દબાય છે.
Thursday, April 15, 2010
Facebook | Harshad Brahmbhatt
સાધુસંતોને કારણે નહીં; પણ સ્ત્રીઓને લીધે હીંદુ ધર્મ સદીઓથી ટકી રહ્યો છે. સ્ત્રીઓમાં સામાન્યત: ધાર્મીક વૃત્તી વધારે હોય છે. આ ધાર્મીક વૃત્તી ન પણ હોઈ શકે અને ચમત્કારથી સહેલાઈથી અંજાઈ જવાની લાક્ષણીકતા પણ હોય શકે, કારણ આપણો હીંદુ ધર્મ ચમત્કારોથી ભરપુર છે.
Monday, April 12, 2010
Facebook | Harshad Brahmbhatt
માનવીના સ્વમાનનું જો કોઈ અપમાન હોય, તો તે ધર્મ છે: સત્ કાર્યો કરવા માટે સજ્જનો છે જ (એમને ધર્મની કોઈ અનીવાર્યતા નથી), એ જ રીતે દુષ્કૃત્યો કરવા માટે આ દુનીયામાં દુર્જનો છે (જેઓને ધર્મ રોકી શક્તો નથી). પરન્તુ જો સજ્જનને દુષ્ટ કૃત્યો કરતો બનાવી દેવો હોય, તો સચોટ માર્ગ છે, તેને ધાર્મીક બનાવી દો !
- સ્ટીવન વેનબર્ગ
harshadbrahmbhatt
માનવીને તેનું જીવન માત્ર એક જ વાર મળે છે - તો તેણે તેની જીન્દગી એવી રીતે જીવવી જોઈએ કે તે મરતાં મરતાં સંતોષપુર્વક કહી શકે કે ‘મેં મારું સમગ્ર જીવન ઉદાત્તમાં ઉદાત્ત ધ્યેય પાછળ ખર્ચ્યું છે – અને તે છે સમસ્ત માનવજાતની મુક્તી’
–લેનીન
Sunday, April 11, 2010
‘હમણાં જ મહિલા દિન ઉજવાઈ ગયો.’
‘અરે ભાઈ, ત્રણસોએ પાંસઠ દિન મહિલાના જ છે ને એક અલગ શા માટે કરો છો?’ છગને કોમેન્ટ કરી.
Saturday, April 10, 2010
Friday, April 9, 2010
ભારતની ધરતી પર જ અનેક ઉપયોગી વિચાર ધારા ફાલીફૂલી છે.
આ પ્રવાહોમંથી જ અનેક અનિષ્ટો પેદા થયા અને તેની સામે અવાજ
પણ સમાંયંતરે ઊઠતા સંસારમાં નવી દિશા મળતી રહી.કોઈ શક્તિ
દ્વારા સંચાલન એતો જગ જાહેર વાત છે .
જીવન સારી રીતે જીવવા જે યોગ્ય અને સૌના હિતમાં હોય એ જ
શ્રેષ્ઠ.પુરાણો શાસ્ત્રો ખરાંખોટાં સાબિત કરવાથી પરમ શક્તિને
ના કોઈ માપી શકે.
રમેશ પટેલ(આકાશદીપ)
જેમ “જન્મ અને મૃત્યુ” એક બીજાથી વિરૂદ્ધ છે.
તેમજ “હાસ્ય અને રૂદ્દન” પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
વળી “પહેલાં અને પછી” એ પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
જો આમ જ હોય તો માનવી જન્મ્યા પછી તરત જ રડે છે.
તો મરતાં પહેલાં હસતો કેમ નથી ?
Thursday, April 8, 2010
Tuesday, April 6, 2010
Sunday, April 4, 2010
suvichar
બે અક્ષરના વિશ્ર્વમાં આપણને રખડાવનાર છે બે અક્ષરનો શબ્દ 'કર્મ', અને એ જ વિશ્ર્વમાં કર્મથી બચાવનાર છે બે અક્ષરનો શબ્દ 'ધર્મ'.
Saturday, April 3, 2010
harshadbrahmbhatt

harshadbrahmbhatt
TO DAY MAY MAOTHER TETI I LAV HAR HAR ALL GOOD LAK WITH MEE
MATHER IS GOOD FELOSOFER AND GIED FOR MEE












