Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Monday, April 12, 2010

સિંહણ, તારો ભડવીર ભાગ્યોરણ મેલીને કાયર ભાગ્યોડુંગરનો રમનારો ભાગ્યોહાથીનો હણનારો ભાગ્યોજોગીનાથ જટાળો ભાગ્યોમોટો વીર મૂછાળો ભાગ્યોનર થઈ તું નારીથી ભાગ્યોનાનકડી છોડીથી ભાગ્યો

No comments: