એ જી વ્હાલા પોપટ રે બોલે જો ને પિંજરે ..
જુગતી હરિની ન જાણી ..
અકળ કળા..અવી..નાશિની ..
સુમરો સારંગ પાણી ..
એ જી વ્હાલા પોપટ રે
બોલે એ જો ને પિંજરે …
માણસ જો લાલચને ઠોકર મારી દે તો તે બાદશાહની જેમ ઊંચું પદ મેળવી શકે. કારણ કે સંતોષ જ માણસનું મસ્તક ઊંચું રાખી શકે છે. .
No comments:
Post a Comment