Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Monday, April 19, 2010

Posted by Picasa
Posted by Picasa
Posted by Picasa



Posted by Picasa

Bookmarks

ભારતીય જયોતિષ અનુસાર ચાતુર્માસ દરમિયાન અગિયારસે ચંદ્રની અગિયાર કળાઓનો પ્રભાવ જીવો પર પડે છે. ચંદ્રનો પ્રભાવ મન-શરીર બધા પર રહેવાથી આ તિથિએ શરીરની અવસ્થા અને મનની ચંચળતા સ્વાભાવિક રૂપે વધી જાય છે. એ કારણે વ્રત-ઉપવાસ દ્વારા શરીરની સંભાળ અને ઇષ્ટ પૂજન દ્વારા મન પર નિયંત્રણ કરવું એ એકાદશીનું વ્રતનું મુખ્ય રહસ્ય છે. આમ પણ વર્ષાઋતુમાં જઠરાગ્નિ મંદ થઇ જાય છે એટલા માટે રોગોની વૃદ્ધિ રોકવા માટે ચતુર્માસ દરમિયાન વ્રતો વધુ આવે છે.

Problem loading page

તમામ લોકો એમ માને છે કે કાજળનો ઉપયોગ સુંદરતા વધારવા માટે જ થાય છે, પણ તેના અન્ય ઉપયોગો પણ છે. જેમ કે કાજળમાં ઔષધિય ગુણો હોય છે, જે આંખો માટે ઔષધિનું કાર્ય કરે છે. તેમાં રહેલી ઔષધિને કારણે આંખોની જોવાની ક્ષમતામાં વધારો થાય છે અને આંખોના રોગો સામે પણ રક્ષણ મળે છે. માનવામાં આવે છે કે કાજળ લોકોની ખરાબ નજર સામે રક્ષણ આપે છે.

Sunday, April 18, 2010

Facebook

ભુતીયાં મકાનો અને ઉપદ્વવી આત્માઓના કીસ્સાઓ માત્ર માણસની ભ્રમણાઓ છે અને તે આપણી માનસીક નબળાઈનું પ્રદર્શન કરે છે.’