My Photos - January 29, 2011 (3)મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.
બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.
ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી
Gadget Masa Depan, Mungkinkah?
-
Kebutuhan manusia akan gadget di jaman sekarang bisa disamakan dengan
kebutuhan bernapas. Mayoritas manusia tidak bisa hidup tanpa gadget di
tangan merek...
8 years ago



No comments:
Post a Comment