skip to main |
skip to sidebar
My Blog List
-
Gadget Masa Depan, Mungkinkah?
-
Kebutuhan manusia akan gadget di jaman sekarang bisa disamakan dengan
kebutuhan bernapas. Mayoritas manusia tidak bisa hidup tanpa gadget di
tangan merek...
9 years ago
-
-
In order to succeed you must fail, so that you know what not to do the next
time.
-
.News of Friday, 28th August, 2015 PDF Email Print કીર્તીદા બ્રહ્મભટ્ટના
શબ્દોમાં ઇશ્વરના વાસનો સાક... -
http://pinterest.com/pin/527836018805241899/?s=3&...
10 years ago
-
hdb 20
-
મારા વિરહને ખોખલું નાળિયેર ના સમજ
મારી ટકોરો લાગણીનો એને તું પરખ
આ વેદનાઓ ક્રમપ્રમાણે ચાલતી નથી
સૃષ્ટિની આ અસર છે હવે કર ન કોઇ ...
11 years ago
માણસ અહમનું વિસર્જન કરે, કપટનો ત્યાગ કરે અને સરળ સ્વાભાવ ધારણ કરે તે ભગવાન રામના મતે ભક્તિનું છેલ્લું લક્ષણ છે. માણસે ભક્તિ કરવી હોય તો ધર્મસ્થાનમાં જઈને કલાકો સુધી પૂજા-અર્ચના કરવી જ પડે એવો નિયમ નથી. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે ભગવાન રામના મુખેથી શબરી સમક્ષ જે ભક્તિસૂત્રોની ચર્ચા કરી છે એનું પાલન કરવાથી પણ ભક્તિયોગ સિદ્ધ થયો ગણાશે
No comments:
Post a Comment