Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Wednesday, June 2, 2010

સાહિત્યકારો-કવિઓ પર બહુ જ જવાબદારી છે. એટલા માટે કે બુદ્ધિ અને લાગણી વચ્ચે જે યુદ્ધ છે તેનું સારતત્વ સાહિત્યમાંથી મળે છે, જ્યારે સાહિત્ય વધુપડતો બુદ્ધિનો ભાર વેંઢારવા માડે છે ત્યારે સાહિત્યકારો માનવીના પેશન અને ઈમોશન તરફ બેદરકાર રહે છે. તેવું સાહિત્ય નપુંસક, મૂરખ અને કોઈ જ સત્વ વગરનું-સત્વહીન બની જાય છે! કવિઓ જ ભાવિ પ્રોફેટ-ઉદ્ધારક છે. તે માટે તેમણે સત્વશીલ બનવું રહ્યું. તેમણે સૌંદર્યલક્ષી (એસ્થેટિકલ) બનવું રહ્યું. ભારત માટે નવી ક્ષિતિજો ઉઘાડવાની જવાબદારી, હે સર્જકો! કે કવિઓ! તમારા ઉપર છે. તો જરા સંભલકે.

No comments: