Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Friday, January 28, 2011


"જે ગયું એ તો ગયું, જે છે તું એનું ધ્યાન કર.
નીકળે છે જે વચન કડવા,એ સૌ ને મ્યાન કર

આ બધું તારૂં છે એવું શાને તુજને લાગતું,
માટીનો તું માટી થાશે,માટીમાં તુજ ધામ કર"

No comments: